વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે શેરબજારની શરૂઆત નબળી રહી છે. શુક્રવારે સવારે 9.30 કલાકે બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી 50 ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્ બીએસઈ પર સેન્સેક્સ 163 પોઈન્ટના ઘટાડા સાથે 81,299.97 પર ખુલ્યો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.22 ટકાના ઘટાડા સાથે 24,782.45 પર ખુલ્યો. આ પણ વાંચોઃ શુક્રવારે બીએસઈ સેન્સેક્સ ગુરુવારના 84,556.40ના બંધથી 344.52 પોઈન્ટ્સ (0.41 ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક વધેલા પાંચ શેરમાં ટાટા સ્ટીલ (9.34 ટકા), ઈટર્નલ (7.65 ટકા), ટેક મહિન્દ્ર (7.63 ટકા), અદાણી પોર્ટ્સ (7.09 ટકા ...