પરંપરાગત થર્મોમીટર, કે જેનો ઉપયોગ તાવના દર્દીના શરીરનું તાપમાન માપવા માટે કરવામાં આવે છે, તેમાં આ એકમ વડે તાપમાન દર્શાવવામાં આવે છે. લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જે સૂચવે છે કે ઠંડીનો પ્રભાવ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે અને સવારના ... ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ઓછું થયું છે. જ્યાં વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તાપમાન (temperature) : પરમાણુની સરેરાશ ગતિઊર્જા.